જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું

જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું; પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો; છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

Post a Comment

0 Comments