જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો, તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!
Read more
ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!
Read more
મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે.
Read more
જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!
Read more
અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે.!!!
Read more
મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે.!!
Read more
મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે, પણ મને તસલ્લી ઍ વાત ની છેકે મારા કદમ મારી સાથે છે.!!!
Read more
જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!
Read more
મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.
Read more
તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો, ઍ મને જીતવા નથી દેતી, અને હાર તો હૂ સ્વીકરુ નહી.!!
Read more
બીજા તમારી પ્રશંસા કરે એવું ઈચ્છતા હોવ તો તમારી પ્રશંસા તમે ખુદ ન કરો.
Read more
ભૂલ કઈ રીતે થઈ ગઈ તે સમજવામાં જેટલો સમય જાય છે, તેના કરતાં ઓછા સમયમાં તે ભૂલ સુધારી શકાય છે.
Read more
માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
Read more
મેલા અને ઢંગધડા વિનાના કપડાથી જો આપણને શરમ આવતી હોય, તો પછી મેલા અને ઢંગધડા વિનાના વિચારોથી પણ આપણે શરમાવું જોઈએ.
Read more
શતરંજ નો એક નિયમ ઉત્તમ છે, ચાલ ગમે તેવી ચાલો, પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.
Read more
જીવનમાં એકબીજા પર આધારિત રહેવું જરૂરી છે. પણ જરૂર પડે સ્વસ્થ અને સ્વતંત્ર વિચારણાજ સંબંધને મજબુત કરે છે.
Read more
આમ માણસ એટલો ઉંડો, કે ડૂબો તો પણ ના મળે, ને આમ જરાક અપેક્ષા રાખો, તો તરત જ એનું તળિયું મળે.
Read more
માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે, થોડું હોય તો ભાવ નડે છે અને બધું હોય તો સ્વભાવ નડે છે.
Read more
તમને કોઈ ના સગા તો ઈશ્વર બનાવે છે પરંતુ કોઈના વહાલા તો તમે પોતે જ બની શકો.
Read more
સુખી થવું એ કોઈ અઘરી વાત નથી બીજા કરતાં વધારે સુખી થવુંએ મુશ્કેલ છે.
Read more
અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!
Read more
એક પંખી ઉપાડીને સળી ,રોજ કરે છે માળો…ને માણસ “સળી” કરીને,રોજ પીંખે છે માળો….!
Read more
આ દુનિયા દુર્જનોની દુર્જનતાથી જેટલી નથી પીડાતી, તેટલી સજ્જનોની નિષ્ક્રિયતાને લીધે પીડાય છે.
Read more
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો એ આપણી જાત છે.
Read more
આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે
Read more
આપણે ક્યારેય એટલા સુખી નથી હોતા અને ક્યારેય એટલા દુઃખી નથી હોતા, જેટલા આપણે સમજતા હોઈએ છીએ.
Read more
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
Read more
ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અનુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
Read more
ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
Read more
કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
Read more
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
Read more
કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
Read more
કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું..!!
Read more
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
Read more
જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય શકે છે પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહાન મૂર્ખ હોય છે....
Read more
દરેક વ્યક્તિ દુનિયા બદલવા ઈચ્છે છે પરંતુ પોતાની જાતને બદલવા માટે કોઈ તૈયાર નથી.
Read more
દસ વર્ષ સુધી વાંચેલા સારાં સારાં પુસ્તકો કરતા પણ સજ્જન સાથેનો એક પ્રત્યક્ષ વાર્તાલાપ અધિક છે.
Read more
દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.
Read more
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
Read more
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
Read more
બધું આપી દઈશ તો ખાઈશ શું ? એ આસુરી વિચાર અને બધું ખાઈ જઈશ તો આપીશ શું ? એ દૈવી વિચાર.
Read more
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
Read more
સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું, એના માટે તો કર્મ જ કરવા પડે.
Read more
પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.
Read more
બે વ્યક્તી નો ખાસ ડર રાખજો. ૧. ઈશ્વર નો અને ૨. જેને ઈશ્વર નો ડર નથી એનો
Read more
સ્વાર્થી થતી દુનિયા માં વધુ નહિ થોડું વિચારો, બધા અફસોસ થી કહે છે કે કોઈ કોઈનું નથી, પણ કોઈ એમ નથી વિચારતું કે આપણે કોઈ ના થયા કે કોઈ આપણા થાય.
Read more
વરસાદ નું એક ઝાપટું જરૂરી છે ઝાડ - રસ્તા ને સાફ કરવા માટે બિલકુલ એવી રીતે દુઃખ નું ઝાપટું જરૂરી છે જીવનમાં રહેલા કચરાછાપ વ્યક્તિઓની સફાઈ માટે !
Read more
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.
Read more
હે પ્રભુ… ઇચ્છા મ્રુત્યુ ન આપે તો કઇં નહિ… બની શકે તો મારી ઇચ્છાઓને મ્રુત્યુ આપજે.
Read more
વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.
Read more
જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે
Read more
જનારા પાછળ આંસુના ટીપાં પાડનારા હજી મળે છે પણ જીવતા પાછળ હાસ્ય રેલાવનારા કોઈ મળતા નથી.
Read more
જો તમે હસશો તો આખું જગત તમારી સાથે હસશે પણ જો તમે રડશો તો તમારે એકલાએ જ આંસુ સારવા પડશે.
Read more
જેમ સમુદ્રમાં આવેલી ભરતી કે ઓટને રોકી નથી શકાતા તે જ રીતે હૈયામાં આવેલા હર્ષ કે શોકને રોકી નથી શકાતા.
Read more
લગ્ન કરનાર બે વ્યક્તિઓ ક્યારેય ૧૦૦% સામ્યતા ન ધરાવતા હોય, બંને વચ્ચેના તફાવતોજ અલગ વ્યક્તિત્વની સુગંધ પ્રસરાવે છે.
Read more
જેવા વર્તનની અપેક્ષા તમે તમારી સાથી પાસેથી રાખો છો, તેવું વર્તન તમે પણ તેની સાથે કરો.
Read more
આદર્શ પતિ/પત્ની બનવા કરતા પસંદગીયુકત પ્રેમી જેવું સહજીવન લગ્નજીવનમાં સતત સુવાસ લાવે છે
Read more
તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે.
Read more
જેની જરૂર નથી તેવી વસ્તુ ખરીદો છો તો, જેની જરૂર છે તેવી વસ્તુ વેચવી પડશે
Read more
જીવનમાં એકબીજા પર આધારિત રહેવું જરૂરી છે. પણ જરૂર પડે સ્વસ્થ અને સ્વતંત્ર વિચારણાજ સંબંધને મજબુત કરે છે.
Read more
લગ્નગ્રંથી થી બંધાવું એટલે સહજીવન જીવવું, પણ તેનો અર્થ એ નથી કે સ્વજીવનને રૂંધી નાખવું.
Read more
કુવા નું પાણી પીને લોકો 100 વર્ષ જીવી ગયા અને આજે લોકો પ્લાસ્ટિક ની બોટલો માં સ્વચ્છ પાણી શોધે છે.
Read more
જીવનભર ની વધુ પડતી કમાણી ની આ જ છે યાત્રા ટેબલ પર ચાંદી ની થાળી ને ભોજન માં ડાયેટ ખાખરા.
Read more
સુખ હોય કે દુઃખ પરંતુ માણસ કોઈ એક પરીસ્થીતી માં કાયમ રાજી રહી શકતો નથી
Read more
“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે, કારણકે “સમય” હોય છે ત્યારે “સમજણ” નથી હોતી અને, “સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.
Read more
ધર્મ કોઈ વોશિંગ પાવડર નથી કે, પહેલા ઉપયોગ કરો પછી વિશ્વાસ કરો... ધર્મ તો જીવન વીમા જેવો છે, જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી.
Read more
જીવનમાં જેમને સંતાન સુખ પ્રાપ્ત થયું એ ભાગ્યાશાળી છે જ પણ જેમને સંતાન થી સુખ પ્રાપ્ત થયું એ સૌભાગ્યશાળી છે.
Read more
શ્વાસ અને વિશ્વાસ એકજ વાર તૂટે છે શ્વાસ તુટવાથી જીવનું મૃત્યુ થાય છે, અને વિશ્વાસ તુટવાથી જીવનનું મૃત્યુ થાય છે.
Read more
ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી, અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી.
Read more
ખાવવું હકનું ભલે ઝેર હોય , ચાલવું સીધા રસ્તે ભલે દુર હોય, રહેવું ગામમાં ભલે ઘર ના હોય, કુટુંબમાં સાથે રહેવું ભલે વેર હોય.
Read more
જે વ્યક્તિ સ્વયંની સાથે ખુશ ના રહી શકે તેની સાથે કોઈ ખુશ ના રહી શકે.
Read more
ઓલવતા પહેલા જાણવુ કે આગ છે કે તાપણુ ? અને ખાસ જોવુ બીજાનુ છે કે આપણુ ?
Read more
મંગળ પર જીવન છે કે નહિ તે શોધવાના બદલે, જીવન ને મંગળ બનવાની કોશિશ કરીએ તો....??
Read more
કોઈની ખરાબ બાબતો હોય તો એ એના કાનમાં કહેવી, અને સારી બાબતો હોય તો એ આખા ગામમાંકહેવી.
Read more
આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે.
Read more
પંખી ને પાંજરામાં પૂરીને બધા પ્રેમ દેખાડે, કોઈ ઉડતું પંખી ખભા પર બેસી જાય,એને સાચો પ્રેમ કેહવાય.
Read more
તું તો ‘વ્હાલી’ સંબંધમાં પણ ‘માપપટ્ટી’ રાખે છે, બાકી મારે તો ‘શૂન્ય’થી પણ ‘ઓછા’ અંતરે આવવું છે.
Read more
ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈ, પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ.
Read more
નિભાવી લઇશું એકબીજા ને, તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.
Read more
પ્રેમ એટલે કોસો દુર રહીને પણ, એક પણ શબ્દ સાંભળ્યા વિના, ચેહરાના હાવભાવ જોયા વિના, સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.
Read more
દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી. કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.
Read more
હજી સુધી જાગુ છુ તે સારુ છે. ...... જો પછી હુ ઉઘીશ તો ....... મને જગાવવા બધા બૂમો પાડી રડશે.
Read more
શબ્દો વગર લખાઇ જાય ને કોરો કાગળ ઉકેલાઇ જાય, પ્રેમપત્રનું એવું છે ભાઇ કે એ અંધારામાં વંચાઇ જાય.
Read more
આ તો કોટે મોર ટહુકીયા અરે ઓલી વાદળ ચમકી વિજ એ મારા રૂદાને રાણો સાંભળો અરે રે એ આવી અષાઢી બીજ
Read more
નયન માં વસ્યા છે જરા યાદ કરજો , કદી કામ પડે તો યાદ કરજો , મને તો પડી છે આદત તમને યાદ કરવાની , જો હિચકી આવે તો માફ કરજો ………
Read more
મારા મિત્રો મારી હાલત જોઈ તરસ નાં ખાતા … પ્રેમ માં જુદાઈ પણ ..એક મિલન હોય છે … “ધરમ” “ધરમ” કહી ..તમે મારું અપમાન નાં કરશો … પ્રેમ માં પાગલ કેહાવાડવા માં પણ એક અલગ મઝા છે ….
Read more
વરસો પછી એમની નઝર પડી હતી, એજ મારા ભાગ્ય ની સુંદર ઘડી હતી, એવા મિલન ને યાદ સદીઓ કરજો, જે મિલનની મૂલાકાત ખુદ ઈશ્વરે જોડી હતી …
Read more
ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે,,, ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે;;;; પ્રેમનું ગણિત મે શીખવાડ્યું,, અને દાખલા બીજા જોડે ગણે છે !!
Read more
સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો… મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો … સપના બધા હકિકત નથી થતા…. થશે બધું હકિકત તો સપના શું જોશો…
Read more
પ્રેમના પ્રેરણાબળે આજે લખવા મજબૂર કરી દીધો...!!! આજે લખવા બેઠો #status ને #story લખી બેઠો...!!!
Read more
તારા પ્રેમમાં બે લાઈન એવી તો શું લખી... કે...,,, દોસ્તોને લાગ્યું મને પીધા વિના જ ચડી ગઈ...
Read more
ના પૂછો મને કે શું થયું છે આજે.??? પ્રેમમાં તો હતો જ તારા... લાગે છે કે ફરી વધારો થયો છે...!!!
Read more
સપનો કી તરહ આ કર ચલી ગયી, અપનો કો ભૂલા કર ચલી ગયી, કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે, પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.
Read more
ભલે તું હોય મારાથી ઉદાસ, પણ માની જશે એની છે મને આશ, કેમ કે તું છે મારા માટે ખાસ, ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ
Read more
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય, ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય, બાદબાકી ની તૈયારી હોય તો અને ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.
Read more
સુરજ કે સામને રાત નહિ હોતી, સિતારો સે દિલ કી બાત નહિ હોતી, જિસ દોસ્ત કો હમ દિલ સે યાદ કરતે હૈ, ના જાને કયું ઉનસે રોઝ મુલાકાત નહિ હોતી.
Read more
ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે, પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે. મિત્રોની વગર અધુરી છે જિંદગી… કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.
Read more
થઇ જશે દરેક ચિંતાથી મુક્તિ, નહિ કરવી પડે મનની સાથે કુસ્તી, જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી, તો તમને જીવનમાં મળશે ઘણીબધી મસ્તી
Read more
કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ, બાજી કોણ મારી જશે એ છે અકબંધ, એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..
Read more
ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો…જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પૂછશે..
Read more
કંઇ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી, કંઇ લાખો ચાલ્યા જશે નજર પણ રડતી નથી, હે માનવ ના કર અભિમાન તારી મીલકત નુ, અહી સમ્રાટ, સિકંદરની કબર પણ જડતી નથી.
Read more
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
Read more
પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે, ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે.
Read more
કેટલાય વર્ષે તું મળે છે ઓ સખી સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી તું સમય ને લે બરાબર પારખી ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી.
Read more
વ્યથા ની લાગણી ના કદી સીમાડા નથી હોતા , અને દિલ પકવના કદી નીભાડા નથી હોતા , જો હજુય સમજ ના પડતી હોય તો નિરાશ થઇ ને કેહવું પડે છે કે , જ્યાં દિલ સળગે છે ત્યાં કદી ધુમાડા નથી હોતા….
Read more
કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
Read more
હવે આપ મારા માટે દુવા કરજો, જો હોય આ દર્દ નો ઉપચાર તો દવા કરજો, લો આવ્યો હું આજે સામે તમારી, સમય જોઈ ફરિયાદ કરજો…
Read more
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયાતારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયાશું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓઆજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.
Read more
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે? મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાન...
Read more
સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે
Read more
વરસો પછી એમની નઝર પડી હતી, એજ મારા ભાગ્ય ની સુંદર ઘડી હતી, એવા મિલન ને યાદ સદીઓ કરજો, જે મિલનની મૂલાકાત ખુદ ઈશ્વરે જોડી હતી …
Read more
સુકાયેલા પાંદડાને પવન સાથે પ્રેમ થઇ ગયો. હવે,સવાલ જો હોય મિલનનો,તો, જવાબમાંએને ખરવુ પડશે !
Read more
જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે, છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.
Read more
બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે ત્યારે સ્માઇલ પણ આપી હતી.
Read more
જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહી, પણ સ્વાદ જરૂર આવે.
Read more
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું; પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો; છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.
Read more
દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી
Read more
તારા ગાલો પર જયારે લેહરાતી લટ અડે છે, તારી કસમ તારો ત્યારે કુદરતી વટ પડે છે..
Read more
ફોટાઓ ભલે #delete કરી નાખ્યા હોય…પણ, મારી સ્મૃતિમાં એ પળ આજેય કેદ છે…
Read more
રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું… તું ક્હે પીછો છોડ, કેમ કહું પડછાયો છું..!!
Read more
શબ્દો વગર લખાઇ જાય ને કોરો કાગળ ઉકેલાઇ જાય, પ્રેમપત્રનું એવું છે ભાઇ કે એ અંધારામાં વંચાઇ જાય.
Read more
આગ તો બધાના દિલમાં હોય છે અમુક લોકોની નજર જ કાફી છે કાળજા ઠંડા કરવા માટે..
Read more
મે કીધું આજતો તુ સ્વપ્નમાં પણ ન દેખાણી !! તો એણે કીધું મારા વગર તને નિંદર જ કેમ આવી ??
Read more
પ્રેમ નુ ઔષધ શોધાય તો ઠીક છે, બાકી… પ્રિયતમ ના સ્પર્શ જેવો કોઇ મલમ નથી હોતો…
Read more
ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા હર દિલ દીવાના હે તુમ્હારા લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા
Read more
જવાની આવે તો મસ્તી લાગે છે, પરણ્યા પછી તે સસ્તી લાગે છે, એક બે તેણ્યા આવે પછી વસ્તી લાગે છે, પછી લવ લેટર પર પસ્તી લાગે છે.
Read more
પ્રેમથી કરો પ્રેમ, ત્યાગો મોહ અને માયા, રાત છે અને છે ચંદ્રની શીતલ છાયા, કરો પથારી અને સુઈજાવ છાના માના…….. ...
Read more
ગુલાબી એવા તારા હોઠો વડે જ્યારે તુ હસે છે ત્યારે એવુ લાગે છે જાણે પાણીમાં કોઈ ફૂલ તરે છે
Read more
હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
Read more
છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ, વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ.
Read more
મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.
Read more
જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી. ભળી જાય પછી દેખાય નહી, પણ સ્વાદ જરૂર આવે.
Read more
નિભાવી લઇશું એકબીજા ને , તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.
Read more
દિલ ની દરેક વાત હોઠ પર લાવવી જરુરી નથી હોતી. કોઇક વાર કોઇ ની યાદમા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.
Read more
જે જીદ્દ કરે છે એ જ જીતે છે, બાકી પ્રેમથી તો મેં લોકો ને હારતા જ જોયા છે.
Read more
જ્યારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી શક્તિ વધે છે. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે, તમારી હિંમત વધે છે.
Read more
જ્યાં સુકાવા નાખી હતી એને ઓઢણી . એ કડવા લીમડા ની ડાળ પણ આજે મીઠી થઇ ગઈ…!!!
Read more
તમારી અને મારી ખુશી માં શું ફરક છે ? તું ખુશ થઇ ને હસે છે , અને હું તને હસતી જોઈ ને ખુશ થાઉં છું …!!
Read more
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે, અને ક્યારેક હું કહિ ના શકું તે તુ સમજી જજે . .
Read more
તમારી આખો માં પણ પ્રેમ દેખાય છે. શું એ ખરેખર છે , કે પછી મારાજ પ્રેમ નું પ્રતિબિંબ છે.
Read more
તમારી ને અમારી પ્રીત વચ્ચે એજ છે અંતર, અમારી આંખ ભીની છે, તમારી આંખ કોરી છે.
Read more
તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી, અને બધા પાસેથી મળે એટલો 'પ્રેમ' પણ સસ્તો નથી.
Read more
કેવુ અજીબ વાકય છે આઇ લવ યુ નઇ..! પ્રશ્નાર્થ નથી છતાં જવાબ આપવો પડે છે..!!
Read more
Social Plugin