કંઇ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી

કંઇ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી, કંઇ લાખો ચાલ્યા જશે નજર પણ રડતી નથી, હે માનવ ના કર અભિમાન તારી મીલકત નુ, અહી સમ્રાટ, સિકંદરની કબર પણ જડતી નથી.

Post a Comment

0 Comments