ખાવવું હકનું ભલે ઝેર હોય

ખાવવું હકનું ભલે ઝેર હોય, ચાલવું સીધા રસ્તે ભલે દુર હોય, રહેવું ગામમાં ભલે ઘર ના હોય, કુટુંબમાં સાથે રહેવું ભલે વેર હોય.

Post a Comment

0 Comments