અમે જીત્યા દરેક બાજી

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયાતારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયાશું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓઆજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

Post a Comment

0 Comments