આમ માણસ એટલો ઉંડો

આમ માણસ એટલો ઉંડો, કે ડૂબો તો પણ ના મળે, ને આમ જરાક અપેક્ષા રાખો, તો તરત જ એનું તળિયું મળે.

Post a Comment

0 Comments