હાથ માં છે વિસ્કી || બે-વફા સનમ તારી બહુ મેહરબાની || hath ma chhe whiskey-Bewafa Sanam tari bahu maherbani-Gujarati Lyrics


હાથ માં છે વિસ્કી ને, આંખોમાં પાણી,(૨)
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.
હો ..દિલ માં છે દર્દ ને, આંખોમાં પાણી,(૨)
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.
હો..ઝેર પીધા મેંતો, જાણી રે જાણી,(૨)
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.
હે..હાથ માં છે વિસ્કી ને, આંખોમાં પાણી,(૨)
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.(૨)

હો..પહેલી વાર મળી ત્યારે મીઠું બોલતીતી..
દિલ ઉપર હાથ રાખી સોગંદ ખાતી તી..
કદિયે નઇ ભૂલુ હું તો પ્રીતડી રે તારી..
ભલે પલટાઈ જાય દુનિયા રે સારી..

હો..જીંદગી બગાડી મારી, કરી ધૂળ-ધાણી..
આમી દગાડી, મેં તો લૂંટી તને તાણી...
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.
હે..ગાડી હવે રતનપુર બોડર જવાની.. બીયર અને વ્હિસકી ની મહેફીલ થવાની..
બે-વફા સનમ તારી આ મેહરબાની.
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.

હો..તારા લીધે તો મારી થઇ બદનામી..
બોલ ને મારામાં સું હતી ખામી..
હો..મરી જવાનો હુંતો ગોરી તારા કાજે..
નઇ ભાળે જીવતો જોજે કાલ હાંજે..

હો..તારી કાજે મારી જીંદગી લૂટાંણી..
મારી તે ભૂલ મને હવે સમજાણી..
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.
હો..આ છે મારી જીંદગીની આકરી કહાની..
છોડી દો વ્હિસકી ને, પ્રેમ નો જાણી..
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.
હાથ માં છે વિસ્કી ને, આંખોમાં પાણી,(૨)
બે-વફા સનમ તારી બહુ મેહરબાની.


Post a Comment

0 Comments