કેટલાય વર્ષે તું મળે છે

કેટલાય વર્ષે તું મળે છે ઓ સખી સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી તું સમય ને લે બરાબર પારખી ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી.

Post a Comment

0 Comments