મા સોનલ ગરબો ( Ma Sonal Garbo) Garba Gujarati Lyrics.

મા સોનલ ગરબો લઈ માડી વિનવુ આજ રે….
સોળ સજે શણગાર માડી
ગરબે ધુમવા આજ .. પધારો મા
હો મા …
મા સોનલ ગરબો લઈ માડી વિનવુ આજ રે….
હો આરાસુર થી માડી નવલી તે નોરતાએ
રમવા પધારો મા
ધુમવા પધારો મા

ચોસઠ જોગણીઓના સંગે
ગરબે રમવા આજ
પધારો મા

સોનલ ગરબો લઈ માડી વિનવુ આજ રે…

Post a Comment

0 Comments