માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે (Mae Kacha Sutarno Bandhyo Hichko Re Lol) Garba Gujarati Lyrics.

માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી અંબેમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.
માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી ખોડલમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.
માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી ચામુંડમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.
માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી રાંદલમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.
માએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ,
મારી અંબેમા હીંચવા આવો હિંડોળો મારો હેમનો રે લોલ.

Post a Comment

0 Comments