શત શત શતની દિવડી (Shat Shat Shatani Divadi) Garba Gujarati Lyrics.

શત શત શતની દિવડી
રંગ માંડવડી
હો રંગ માંડવડીહે.....

માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી
હો રંગ માંડવડી -- શત શત શગની

સોના જડેલ માનો હીર રે
રંગ માંડવડી
હો રંગ માંડવડીહે.....
માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી
હો રંગ માંડવડી -- શત શત શગની

ચાંદનીનાં ચંદરવા ઝૂલતાં
રંગ માંડવડી
હો રંગ માંડવડીહે.....
જાણે મધરાતે ઉષા ઊગેલ
રંગ રંગ માડવડી
હો રંગ માંડવડી..............શત શત શગની

Post a Comment

0 Comments