નક્કી મારુ વાવાજોડું આવે | બજાર મા આવે | Nakki Maru Vavajodu Aave | Bajar Ma aave

એ બજાર મા આવે ,એ ટોળા વીંધતો આવે (3)

એ કોઈ ના બાપ નું નો માને

એ નક્કી મારુ વાવાજોડું આવે

એ બજાર મા આવે.....(2) 


એ દુશ્મન હોય ભલે પાનસો હજાર મા

લડી લેય ભાઈ મારો એકલો બજાર મા(2)

એ બજાર મા આવે.....(2)


હો ભયલુ ની અદા એના ફોટા ને વીડિયો મા

ગમે તે આઈડી ખોલો લાઈક ઓ મિલિયન મા

હો હો હો હલાવી નાખે બજાર ફેસબુક ઇન્સ્ટા નું

સ્ટોરી સ્ટેટ્સ મા હાલે વનવે મારા વાહલા નું

એ કરી ને બતાવે ના બોલી ને બગાડે

જેવો સમય એવા તેવર દેખાડે(2)

એ બજાર મા આવે.....(2)


હો આપ મરજી ના માલીક પસંદ નથી ગુલામી

જ્યાં પડે ત્યાં સમજો જીત હોય પાકી

હો હો હો મોઢે કરે વા અને પાછળ કરે ઘા

નહિ મળે કોઈ દી જોવા એના લોહી મા

એ જિન્દગી જીવે ભાઇ ખુલ્લી કિતાબ થી

તાકત હોય એ વાંચી લે હિમ્મત થી(2)

એ બજાર મા આવે.....(2)


Post a Comment

0 Comments