એકલો પણ એકડો | Eklo Pan Ekdo

 હા મારા ભયો જીગરના ટુકડા

ઠાકર રાખે હસતા મુખડા , સંપ અમારો હોઈ જાણે રામ લખન
એ મારા ભયો છે દિલના ના ટુકડા
ઠાકર રાખે હસતા મુખડા , સંપ અમારો હોઈ જાણે રામ લખન

હા ના કરશો ઝગડો
હા હા ના કરશો ઝગડો
એણે વેઠ્યો છે વગડો
ના કરશો ઝગડો
એણે વેઠ્યો વન વગડો

બે ચાર લુખેટો હારે ભાળીને વોરી ના લેશો ઝગડો
ભલે એકલો પણ એકડો (2)

હો મરદની માથે હોઈ તાપ તડકો(2)
સોના ટોળામાં લડી રે લેતો કદી ના પાછો પડતો
એ ભાયડો એકલો પણ એકડો(2)
હા રાજા એકલો પણ એકડો , એકલો પણ એકડો

હો સમય સંજોગે બખ્તર પેરી લેવા પડે
વટની વાતે ભાયડા લડી લેવું પડે
હા હા હા હા મારા વાલા જૂંડ જોડે રાખી ઓલા શિયાળિયાં રે ફરે
મોતને મુઠીમાં લઈને આ ભાયડા જિંદગી જીવે

હો કોઈની હવામાં આઈને તમે વોરી ના લેશો ઝગડો હો હો
વીરો મારો  એકલો પણ એકડો (2)
હો દુશ્મન સેંકડો પણ એકલો, એકલો પણ એકડો

પર મેરી જાનુ મુજસે કહેતી તું મેરા જાનેમન,હોમભાળ સિંહણ
આ હવાજ એકલો પણ એકડો, ભલે એકલો પણ એકડો
હા દુશ્મન સેંકડો પણ એકલો, સેંકડો પણ એકડો (2)

Post a Comment

0 Comments