દેવી અન્નપુર્ણા ( Devi Annapurna) Garba Gujarati Lyrics.

માં શંખલ તે પુર ના ચોકમાં
દેવી અન્નપુર્ણા

એ માયે સોળે લીધો શણગાર રે
દેવી અન્નપુર્ણા

એ માને કડલા કાંબીએ શોભતા
દેવી અન્નપુર્ણા

એ માને હાર એકાવન શોભતા
દેવી અન્નપુર્ણા

એ મને હારલે રતન જડેલ રે
દેવી અન્નપુર્ણા

એ માને ભલે તે ટીલડી શોભતી રે
દેવી અન્નપુર્ણા

એ માને નથડીયે રતન જડેલ રે
દેવી અન્નપુર્ણા

Post a Comment

0 Comments