ઊંચી તલાવડી ની કોર ( Unchi Talavadi Ni Kor) Garba Gujarati Lyrics.

ઊંચી તલાવડી ની કોર પાણી જ્ઞાતા
પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાહ્યબો

ગંગા જમની બેડલું ને કિનખાબી ઈંઢોણી
નજરું ઢાળી હાલું તોયે લાગી નજરું કોની

વગાડે ગાજે મુરલીના શોર , પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાહ્યબો

ભીગી ભીગી જાયે મારા સદુળાની કોર
આંખ મઢેલી ઘેરાણી
જાણે બન્યું ગગન ઘનઘોર

છાનું ના રહે આંખ્યું નો તોર , પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાહ્યબો

Post a Comment

0 Comments