સાથીયા પુરાવો દ્વારે ( Sathiya Puravo Dhvare ) Garba Gujarati Lyrics.

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધાારશે માં પાવાવાળી..
વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પિ્રતમજીનો પ્યાર દે
નિર્ધાનને ધાનધાાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધાારશે માં પાવાવાળી..
કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશકિ્ત માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે
દૈ દૈ તાળી ગાઅે આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધાારશે માં પાવાવાળી..
ડેવલોપ બાય વિઝિટેક

Post a Comment

0 Comments